Miss Universe Harnaaz Sandhu ને બ્લેક ગાઉનમાં જોઇ ફેન્સ થયા ક્રેઝી


By Dharmendra Thakur18, Jan 2023 11:34 AMgujaratijagran.com

અમેરિકાની 'આર બૉન ગૈબ્રિઅલ' એ મિસ યુનિવર્સ 2022નો ખિતાબ હાંસિલ કર્યો હતો, તેણે હરનાઝ સંધુએ તાજ પહેરાવ્યો હતોમિસ યુનિવર્સ 2022

આ દરમિયાન મિસ યુનિવર્સ 2021 હરનાઝ સંધુની ગાઉને લાઇમલાઇટ લૂટી હતી, તે બ્લેક ગાઉનમાં ઘણી ખૂબસૂરત લાગી રહી હતીગાઉને લૂટી લાઇમલાઇટ

હરનાઝ સંધુની ગાઉનમાં મિસ યુનિવર્સ રહી ચૂકેલી સુષ્મિતા સેન અને લારા દત્તાની તસવીરો જોવા મળી&લારા દત્તા અને સુષ્મિતા સેન

આ ગાઉન દ્વારા હરનાઝે સુષ્મિતા સેન અને લારા દત્તાને ટ્રિબ્યુટ આપ્યું છેટ્રિબ્યુટ

હરનાઝ સંધુની ફેશન સેન્સ કમાલની છે, તેના આઉટફિટ પરથી ઘણા લોકો ઇન્સ્પિરેશન લે છેફેશનિસ્ટા

આ બ્યૂટિફૂલ ગાઉનમાં હરનાઝ પરી લાગી રહી છે, તમે પણ તેની સ્ટાઇલને ફોલો કરી શકો છોબ્યૂટિફૂલ ગાઉન

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટેALL PHOTO CREDIT: INSTAGRAM/ HARNAAZ KAUR SANDHU

ઘડિયાળને આ દિશામાં લગાડવાથી વધશે નાણાકીય તકલીફ