'મિર્ઝાપુર' ફેમ Rasika Dugal સિમ્પલ દેશી લુકથી જીત્યા દિલ
By Sanket Parekh
07, Jan 2023 05:50 PM
gujaratijagran.com
મિર્ઝાપુરની બીના અર્થાત રસિકા દુગ્ગલે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો સિમ્પલ દેશી લુક વાયરલ કર્યો છે.
એક્ટ્રેસ આ વ્હાઈટ સ્કર્ટ ટૉપ લુકમાં સુંદર લાગી રહી છે
રસિકાને ઈન્ડિયન લુક ખૂબ જ પસંદ છે, તે અવારનવાર દેશી કપડામાં તસવીરો શેર કરતી રહે છે
એક્ટ્રેસનો આ સિમ્પલ સાડી લુક પણ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યો છે
અભિનેત્રી શાનદાર અભિનય ઉપરાંત સુંદરતાના કારણે પણ ફેન્સને ખૂબ જ પસંદ પડે છે
For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM
Urvashi Rautelaના કિલર લુક્સે ઉડાવ્યા ફેન્સના હોશ
Explore More