બ્લેક આઉટફિટમાં શાહિદ કપૂરની પત્નીએ મહેફિલ લૂંટી
By
31, Mar 2023 04:35 PM
gujaratijagran.com
શાહિદની પત્ની મીરા કપૂર બહુ જ સ્ટાઈલિશ છે
બે બાળકોની માતા મીરા હેક્ટિક લાઇફસ્ટાઇલ છતાં પોતાને ફિટ રાખે છે
મીરાના સ્ટાઇલ સ્ટેટમેન્ટ સામે બૉલીવુડ અભિનેત્રીઓ પણ ફિક્કી પડે છે
મીરાની આ તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે
મીરાની મનમોહક અદાના ફેન્સ દીવાના છે
મીરા નિયમિતપણે દીઓર બ્રાન્ડની એક્સસરીઝ કેરી કરતા જોવા મળે છે
પ્રિયંકા ચોપરા જ નહીં આ એક્ટ્રેસોએ પણ 'એગ્સ ફ્રીઝ' કરાવવાનો રસ્તો પસંદ કર્યો, જુઓ લિસ્ટ
Explore More