બંગાળી એક્ટ્રેસ મિમી ચક્રવર્તી એક્ટિંગ ઉપરાંત તેના ટ્રેડિશનલ લૂક્સથી ફેન્સના દિલ પર રાજ કરે છે.
એક્ટ્રેસ સાડી લૂક્સમાં અપ્સરા જેવી સુંદર લાગે છે. તેના લેટેસ્ટ સાડી લૂક વિશે અમે તમને જણાવીએ.
મિમી ચક્રવર્તી આ યલો પ્રિન્ટેડ સાડીમાં સુંદર લાગી રહી છે. તેને મિનિમલ મેકઅપ પણ કર્યો છે.
મિમી ચક્રવર્તી ગ્રીન સાડીમાં કાતિલ અંદાજમાં પોઝ આપી રહી છે.
મિમી ચક્રવર્તી સિમ્પલ પિંક સાડીમાં હટકે પોઝ આપી રહી છે.
એક્ટ્રેસ મિમી ચક્રવર્તી ગોલ્ડન ટ્રાન્સપરન્ટ સાડીમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
મિમી ચક્રવર્તી વ્હાઇટ ઓફ સાડીમાં બિલકુલ રિઅલ ઇન્ડિયન બ્યૂટી લાગી રહી છે.
મિમી ચક્રવર્તીએ બંગાળી લૂકમાં સાડી કેરી કરી છે. જેમાં તેને સુંદર જ્વેલરી પણ પહેરી છે.