બંગાળી બ્યૂટી Mimi Chakraborty નો સ્ટ્રેપલેસ ગાઉનમાં આકર્ષક અંદાજ
By Dharmendra Thakur
22, Dec 2022 05:41 PM
gujaratijagran.com
બંગાળી અને હિન્દી ફિલ્મોની અભિનેત્રી મીમી ચક્રવર્તીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો આકર્ષક લુક શેર કર્યો છેઆકર્ષક લુક
અભિનેત્રીના આ લુકને જોઇને ફેન્સ બેતાબ થઇ ગયા છેફેન્સ બેતાબ
આ ઓરેન્જ સ્ટ્રેપ ગાઉનમાં અભિનેત્રીનો સિઝલિંગ લુક જોઇ બધા તેના દીવાના થઇ ગયા છેસિઝલિંગ લુક&
બંગાળી બ્યૂટી મીમી પોતાના ઇન્ડિયન અને વેસ્ટર્ન દરેક લુકમાં આકર્ષક લાગે છેઇન્ડિયન / વેસ્ટર્ન
અભિનેત્રીનો દરેક લુક સોશિયલ મીડિયા પર આવતા જ થોડીક ક્ષણોમાં વાયરલ થઇ જાય છેસોશિયલ મીડિયા
અભિનેત્રી પોતાના અભિનયની સાથે ખૂબસૂરતીથી પણ લાખો લોકોને પોતાનો દીવાનો બનાવે છેશાનદાર અદાકારા
For More Stories like this:Click here
Amyra Dasturએ સેક્વીન ગાઉનમાં રેડ કાર્પેટ પર વિખેર્યો જલવો
Explore More