Amyra Dasturએ સેક્વીન ગાઉનમાં રેડ કાર્પેટ પર વિખેર્યો જલવો


By Sanket Parekh22, Dec 2022 04:40 PMgujaratijagran.com

અભિનેત્રી અમાયરા દસ્તુર તાજેતરમાં જ ફિલ્મફેર એવોર્ડમાં સામેલ થઈ હતી

આ એવોર્ડ્સ ફંક્શનમાં એક્ટ્રેસે સેક્વીન મરમેડ લુક ગાઉનમાં રેડ કાર્પેટ પર જલવો વિખેર્યો&

તાજેતરમાં એક્ટ્રેસ માલદીવમાં વેકેશન ઈન્જૉય કરીને આવી છે. જેની તસવીરો પણ શેર કરી છે

માલદીવ વેકેશન દરમિયાન એક્ટ્રેસ મોનોકિની ડ્રેસમાં પુલની અંદર અલગ અંદાજમાં જોવા મળી રહી છે

એક્ટ્રેસે રિવીલિંગ ગાઉનમાં કિલર પોઝ આપ્યા હોવાની તસવીરો શેર કરી છે

અભિનેત્રી અવારનવાર હૉટ એન્ડ બોલ્ડ લુક્સને પગલે ઈન્ટરનેટ પર છવાતી રહે છે.

For More Stories like this:Click here

ઘરમાં માછલીઘર હોય તો વાસ્તુ પ્રમાણે આ માછલીઓ શુભ ફળ આપશે