ઘરમાં માછલીઘર હોય તો વાસ્તુ પ્રમાણે આ માછલીઓ શુભ ફળ આપશે


By AkshatKumar Pandya22, Dec 2022 04:25 PMgujaratijagran.com

ગોલ્ડફિશવાસ્તુ પ્રમાણે ગોલ્ડફિશને ગુડ લક ફિશ કહી છે. તે તમારા ભાગ્યમાં વધારો કરે છે

બટરફ્લાય કૂઈવાસ્તુ પ્રમાણે બટરફ્લાઈ કૂઈ વૃદ્ધિ અને સફળતાની પ્રતીક છે

અરવાનાવાસ્તુ પ્રમાણે આ માછલી ઘરમાં સુખ-સંપત્તિ, &સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય લાવે છે

એન્જલવાસ્તુ પ્રમાણે આ માછલીને જોવાથી મનને શાંતિ મળે છે, જે માનસિક રીતે જાતકને સ્વસ્થ રાખે છે

વધુ સમાચારો જોવા માટે અહીં ક્લિક કરો

Hina Khanનો શિમરી લહેંગા સાથે 'સિઝલિંગ લુક' ફેન્સને આકર્ષી રહ્યો છે