Hina Khan નો શિમરી લહેંગા સાથે ડીપનેક ચોળીમાં 'સિઝલિંગ લુક' ફેન્સને આકર્ષી રહ્યો છે
By Jagran Gujarati
22, Dec 2022 12:27 PM
gujaratijagran.com
હિના ખાને ઈન્સ્ટાગ્રામ પર લહેંગામાં પોતાનો ઇન્ડિયન લુક શેર કર્યો છે. જેમાં દિવા ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છેઇન્ડિયન લુક
હિના ખાન આ શિમરી લહેંગા સાથે ડીપનેક ચોળીમાં ઘણા સિઝલિંગ લુક આપી રહી છેસિઝલિંગ લુક
હિનાના આ ગૉર્ઝિયસ લુકને જોઇને ફેન્સ બેતાબ થઇ ગયા છેફેન્સ થયા બેતાબ
દીવા આ લાઇટ કલરના સ્પાર્કલિંગ લહેંગામાં એકદમ જન્નતનો નૂર લાગી રહી છેજન્નતનો નૂર
હિના ખાને આ સિલ્વર કલરના આઉટફિટ સાથે સિલ્વર આઇ લાઇનર, મેચિંગ બંગડી, નેકલેસ અને સિલ્વર ક્રાઉન કેરી કરેલ છેઑલ સિલ્વર લુક
અભિનેત્રીએ આ ટ્રેડિશનલ અટાયર સાથે ગ્લોસી મેકઅપથી પોતાને ફાઇનલ ટચ આપ્યો છેમેકઅપ
આ ઇન્ડિયન લુક સાથે દીવાએ કર્લ હેર સ્ટાઇલથી પોતાના ખૂબસૂરતમાં ચાર ચાંદ લગાવી દીધા છેકર્લ હેર
તમે પણ આ વેડિંગ સીઝનમાં હિના ખાનના ઑવરઓલ લુકને ફોલો કરી શકો છોવેડિંગ પરફેક્ટ
For More Stories like this:Click here
નવા રોકાણકારો આ સેક્ટરથી કરી શકે છે રોકાણની શરૂઆત
Explore More