નવા રોકાણકારો આ સેક્ટરથી કરી શકે છે રોકાણની શરૂઆત


By Rakesh Shukla22, Dec 2022 10:00 AMgujaratijagran.com

આ રોકાણ શરૂ કરવા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. જેમાં ઓછા રિસ્ક અને નાની રકમથી તમે રોકાણની શરૂઆત કરી શકો છો.&મ્યૂચ્યુઅલ ફંડ

દેશમાં ગોલ્ડમાં રોકાણ કરવું હમેંશાથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ હવે તમે ડિજિટલ ગોલ્ડમાં અથવા ગોલ્ડ બોન્ડમાં પણ રોકાણ કરી શકો છો.&ગોલ્ડમાં રોકાણ

આ રોકાણ માટે લોકપ્રિય માધ્યમ છે. તેમાં રિટર્ન સારુ મળે છે સાથેજ ટેક્સમાં પણ છૂટ મળે છે.&ફિક્સ ડિપોઝિટ

આ સેક્ટરમાં રોકાણમાં રિસ્ક ફેક્ટર એકદમ ખતમ થઇ જાય છે. લોંગ ટર્મમાં રિટર્ન પણ સારું મળે છે.&પોસ્ટ ઓફિસ સ્કીમ અને નેશનલ પેન્શન સિસ્ટમ

For More Stories like this:Click here

ઘરમાં બેસન નથી તો આ વસ્તુથી બનાવો ટેસ્ટી પકોડા