Merry Christmas: Riva Arora એ ક્યૂટ અંદાજમાં શેર કર્યો ક્રિસમસ લુક
By Dharmendra Thakur
25, Dec 2022 05:16 PM
gujaratijagran.com
રીવા અરોરાએ સોશિયલ મીડિયા પર ફેન્સની સાથે પોતાનો ક્રિસમસ લુક શેર કર્યો છેલેટેસ્ટ તસવીર
એક્ટ્રેસની આ તસવીરો ક્રિસમસ સેલિબ્રેશનની છેક્રિસમસ સેલિબ્રેશન
રીવા અરોરાનો ક્યૂટનેસથી ભર્યો ક્રિસમસ લુક ફેન્સને ઘણો આકર્ષક લાગી રહ્યો છેક્યૂટનેસ
એક્ટ્રેસે ક્રિસમસ સ્પેશલ લુક ઇન્ડિયન આઉટફિટમાં શેર કર્યો છે, ફેન્સ કમેન્ટ બોક્સમાં રીવાને સાડી વાળો સેન્ટા બતાવી રહ્યા છેટ્રેડિશનલ લુક
રીવા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે, એક્ટ્રેસ ઘણી બોલિવુડ ફિલ્મોમાં દેખાઇ ચૂકી છેસોશિયલ મીડિયા
રીવા અરોરા નાની ઉંમરમાં પણ ફેશનના મામલે બોલિવુડની હસીનાઓને માત આપે છેડ્રેસિંગ સેન્સ
For More Stories like this:Click here
ટ્રેડિશનલ લુકમાં જોવા મળી એક્ટ્રેસ Karishma Kapoor, શેર કરી ગ્લેમરસ તસવીરો
Explore More