ટ્રેડિશનલ લુકમાં જોવા મળી એક્ટ્રેસ Karishma Kapoor, શેર કરી ગ્લેમરસ તસવીરો


By Sanket Parekh25, Dec 2022 04:40 PMgujaratijagran.com

કરિશ્મા કપૂર ટ્રેડિશન લુકમાં પણ ખૂબ જ સુંદર લાગી રહી છે.

એક્ટ્રેસ પિંક સાડી પહેરીને ગાલ પર હાથ રાખીને સિજલિંગ પોઝ આપીને ઘાયલ કરી રહી છે.

કરિશ્મા કપૂર ઈન્ડિયન આઉટફિટ્સને કેરી કરવાનું વધારે પસંદ કરે છે.

આજે પણ ફેન્સ કરિશ્માને તેના શાનદાર અભિનય માટે યાદ રાખે છે.&

એક્ટ્રેસ આજે ભલે ઈન્ડસ્ટ્રીથી દૂર હોય, પરંતુ ગ્લેમરસ મામલે આજે પણ તે કાતિલ લાગી રહી છે.

For More Stories like this:Click here

શિયાળામાં અપનાવો આ હેક્સ, તડકાં વગર સૂકાવો કપડાં