&શિયાળામાં અપનાવો આ હેક્સ, તડકાં વગર સૂકાવો કપડાં


By Rakesh Shukla25, Dec 2022 04:18 PMgujaratijagran.com

શિયાળામાં ઘણીવાર તડકો જોવા મળતો નથી. તેવામાં કપડાં સૂકવવામાં મુશ્કેલી ઉભી થાય છે. જો તમે તડકાં વગર કપડા સૂકવવા ઇચ્છો છો તો આ હેક્સને અપનાવી શકો છો.

જો તમારા ઘરમાં હેર ડ્રાયર છે તો તેની મદદથી તમે નાના-નાના કપડાંને સૂકાવી શકો છો. ત્યારબાદ થોડો સમય કપડાંને પંખા નીચે હવામાં સૂકાવી દો.&હેર ડ્રાયર

જો તમારા ઘરમાં વોશિંગ મશીન છે, તો શિયાળામાં મોટા કપડાંને સૂકવવા માટે કપડાંને બે વાર ડ્રાઈ કરો. તેનાથી કપડાં ઝડપથી સૂકાઇ જશે.&ડબલ ડ્રાઈ કરો

એકસાથે ઘણા બધા કપડાંને સૂકવવા માગો છો તો આ માટે તમે કપડાં સૂકવવા માટે રૈકોનો ઉપયોગ કરી શકો છો.રૈકનો ઉપયોગ કરો

ઘરમાં કપડાં સૂકવવાનો સૌથી સરળ રસ્તો પંખા નીચે કપડાં સૂકવવાનો છે. આ માટે કપડાંને ખુરશી પર ન રાખો, પડદાં અથવા રૈક પર લટકાવો. તેનાથી કપડાં ઝડપથી સૂકાઈ જશે.&પંખા નીચે કપડાં સૂકવો

કપડાં સૂકવવા માટે હેન્ગરનો ઉપયોગ કરો. તેનાથી કપડાં ઝડપથી સૂકાઈ જશે. સાથેજ તેમાંથી બદબૂ પણ નહીં આવે.&હેન્ગરનો ઉપયોગ કરો

જો તમારા કપડાં થોડા-થોડા હવાથી સૂકાઈ ગયા છે, તો તેને સંપૂર્ણ સૂકાવવા માટે ઇસ્ત્રી કરી લો. તેનાથી કપડાં સારી રીતે સૂકાઈ જશે.ઇસ્ત્રી કરવી

શિયાળામાં તમે કપડાં સૂકવવા માટે હીટરનો ઉપયોગ કરી શકો છો. એક રૂમમાં હીટર ઓન કરીને ચારે તરફ કપડાં &સૂકવી દો.હીટરનો ઉપયોગ

For More Stories like this:Click here

IPL Auction: દિલ્હી કેપિટલ્સે લગાવી આ ખેલાડી પર સૌથી વધુ બોલી