IPL Auction: દિલ્હી કેપિટલ્સે લગાવી આ ખેલાડી પર સૌથી વધુ બોલી


By Manan Vaya25, Dec 2022 04:16 PMgujaratijagran.com

દિલ્હી કેપિટલ્સે IPL 2023 મીની ઓક્શનમાં કુલ 5 ખેલાડીઓને ખરીદ્યા

આ 5 ખેલાડીઓમાંથી સૌથી વધુ બોલી બંગાળના મુકેશ કુમાર માટે લાગી

દિલ્હીએ ફાસ્ટ બોલર મુકેશને 5 કરોડ 50 લાખમાં ખરીદ્યો&

મુકેશની બેસ પ્રાઇસ 20 લાખ હતી અને તેના મેળવવા માટે દિલ્હી અને પંજાબ વચ્ચે બોલી જામી હતી&

ફ્રેન્ચાઈઝે મનીષ પાંડેને 2 કરોડ 40 લાખમાં ખરીદ્યો છે

દિલ્હીએ ઇશાંતને 50 લાખની બેસ પ્રાઇસમાં પોતાનો કર્યો છે

ઇંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન ફીલ સોલ્ટને દિલ્હીએ 2 કરોડમાં ખરીદ્યો છે

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Christmas 2022: દ્રશ્યમ 2 એક્ટ્રેસ Shriya Saran એ શેર કર્યો ક્રિસમસ લુક