Christmas 2022: દ્રશ્યમ 2 એક્ટ્રેસ Shriya Saran એ શેર કર્યો ક્રિસમસ લુક


By Dharmendra Thakur25, Dec 2022 12:29 PMgujaratijagran.com

શ્રિયા સરને રેડ આઉટફિટમાં ફેન્સની સાથે પોતાનો ક્રિસમસ લુક શેર કર્યો છેક્રિસમસ લુક

દ્રશ્યમ 2 એક્ટ્રેસનો રેડ ઓફ શોલ્ડર ડ્રેસ આ ક્રિસમસ પર કેરી કરવા માટે બેસ્ટ છેપરફેક્ટ ફોર ક્રિસમસ&

એક્ટ્રેસ રેડ ડ્રેસમાં ઘણી આકર્ષક દેખાઇ રહી છેઆકર્ષક લુક

શ્રિયા સરન પોતાની કાતિલાના નિગાહોથી પોતાના ફેન્સને મદહોશ કરતી રહે છેકાતિલાના અદાઓ

શ્રિયા સરને ક્રિસમસ લુકને ખાસ બનાવવા માટે ગોર્જિયસ રેડ ડ્રેસ સાથે સટલ મેકઅપ કેરી કર્યો છેઓલઓવર લુક

એક્ટ્રેસનો ડ્રેસિંગ સેન્સ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલો છેફેશન સેન્સ

For More Stories like this:Click here

આજનું રાશિફળ તારીખ: 25-12-2022 | Horoscope Today in Gujarati, 25 December 2022 (Copy)