મેન્ટલ હેલ્થ માટે ગાર્ડનિંગ છે બેસ્ટ ઑપ્શન


By Sanket M Parekh2023-05-12, 16:27 ISTgujaratijagran.com

તણાવ ઓછો કરે

આજકાલ ભાગદોડ ભરેલી જિંદગીમાં તણાવ વધારે રહેતો હોય છે. જેને આપ તમારા આ ગાર્ડનિંગના શોખથી ઓછો કરી શકો છો. દરરોજ 10-20 મિનિટ ગાર્ડનિગ કરવાથી, તમારું સ્ટ્રેસ લેવલ ઓછુ કરી શકો છો.

ફોક્સ વધારશે

જ્યારે આપણે ગાર્ડનિંગ કરીએ છીએ, ત્યારે આપણું સંપૂર્ણ ધ્યાન છોડ, તેની માટી, ખાતર અને પાણીના પ્રમાણ પર હોય છે. જે તનાવ ઓછો કરે છે અથવા ભૂલાવી દે છે.

આશાવાદી

છોડ વાવતા સમયે આપણે પૂરુ ધ્યાન રાખીએ છીએ, તે તેના ફળ મળે. જ્યારે છોડ પર ફલ-ફૂળ નથી આવતા, ત્યારે આપણે તેનું વધારે જતન કરીએ છીએ.

હાર ના માનવાની શીખ

જેનાથી જીવનમાં એ શીખ મળે છે કે, હાર નથી માનવાની. હંમેશા આપણું 100 ટકા આપવાનું છે. સફળતા એક દિવસ જરૂર મળશે.

કૉન્ફિડન્સ વધારશે

છોડ વાવવા, તેનું સિંચન કરવું વગેરેથી મનને શાંતિ મળે છે. જેને તમારી દિનચર્યામાં સામેલ કરવાથી કૉન્ફિડન્સમાં વૃદ્ધિ થશે.

ગુસ્સો કંટ્રોલ કરે

જો તમને ખૂબ જ ગુસ્સો આવે, તો તમે જલ્દી ચિંતિત થઈ જાવ છો. એવા સમયે ગાર્ડનિંગ કરો. જેથી તમારા ગુસ્સાનું લેવલ ધીમે-ધીમે ઓછું થઈ જશે અને તમે શાંતિ અનુભવશો.

કોલેસ્ટ્રૉલ વધવા પર શું ના ખાવું જોઈએ?