લગ્નની સિઝન ચાલી રહી છે, તેવામાં જો તમે પણ લગ્નની તૈયારીમાં વ્યસ્ત હોવ અને મહેંદી મુકાવાનો સમય ન હોય તો આ સરળ અને યુનીક મેંહદી ટ્રાય કરી શકો છો. ચાલો જાણીએ વધુમાં
અરબીક મહેંદી ડિઝાઇન પરંપરાગત અને આધુનિક ડિઝાઇનનુ મીક્સર છે . આ ડિઝાઇન બનાવવા માટે સરળ છે અને તે તમારા આખા હાથને આવરી લે છે, આ ડીઝાઈન પર દરેક ડ્રેસ પર પણ સ્યુટ થશે.
સરળ બેલ ડિઝાઇન ખૂબજ સરળ ડીઝાઈન છે જે તમે તમારી જાતે પણ બનાવી શકો છો.
જો તમે સરળ અને બાકી ડીઝાઈન કરતા અલગ ડીઝાઈન કરાવા માંગતા હોવ તો આ પસંદ કરી શકો છો. આ ડીઝાઈન મોડર્ન અને ક્લાસીક છે. આ ડિઝાઇન ઝડપથી બનાવી શકાય છે એમાં જો તમારી લાંબી આંગળીઓ હોય તો તે અતિ સુંદર લાગે છે.
જો તમને ફ્લોરલ ક્રીએટીવીટી પસંદ હોય તો ડિઝાઇન તમારી સૌથી ફેવરિટ બની શકે છે. આ ડીઝાઈન તમારા હાથને સુંદર બનાવે છે, તેમજ પાછળની હથેળીના ભાગ પર કરવામાં આવતી ફ્લોરલ ડિઝાઇન મહેંદીને અતિસુંંદર બનાવે છે.
ઘણા લોકો મહેંદી ડિઝાઇનમાં પર તેમના પાર્ટનરનું નામ લખાવાનું પસંદ કરે છે. જો તમે બા્ઈડમેઈડ છો તમે પણ આ ડીઝાઈન કરાવી શકો છો, આ આ હાથમા લેટર લખવાની આ સૌથી ક્લાસિક રીત છે