જાણો ઈસરોના મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-3 સાથે જોડાયલા મહત્ત્વના લોકો


By Thakur Dharmendrasinh Dilipsinh24, Aug 2023 11:29 AMgujaratijagran.com

એસ સોમનાથ, ઈસરોના ચેરમેન

પી વીરામુથુવેલ, ચંદ્રયાન-3ના પ્રોજેક્ટ ડાયરેક્ટર

એસ ઉન્નીકૃષ્ણન નાયર, વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના ડિરેક્ટર

એમ શંકરન, યુઆર રાવ સેટેલાઇટ સેન્ટરના ડિરેક્ટર

મોહના કુમાર, મિશન ડિરેક્ટર

રિતુ શ્રીવાસ્તવ, સિનિયર સાયન્ટીસ્ટ ઈસરો

એ રાજરાજન, સતીશ ધવન સ્પેસ સેન્ટરના ડિરેક્ટર

ચંદ્રયાન-3 સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

ચંદ્રયાન-3એ તેની સફર દરમિયાન લીધેલી આ સુંદર તસવીરો જુઓ