17મી ઓગસ્ટ,2023ના રોજ પ્રોપ્યુલ્સન મોડ્યુલથી લેન્ડર મોડ્યુલ અલગ થયું તેના થોડા સમય અગાઉ ચંદ્રયાન-3 લેન્ડર ઈમેજર કેમેરા 1 દ્વારા આ તસવીર લેવામાં આવી હતી.
ઓનબોર્ડ ચંદ્રયાન-3થી લેન્ડર હેઝાર્ડ ડિટેક્શન એન્ડ એવોઈડન્સ કેમેરા (LHDAC) મારફતે ચંદ્રના એક ભાગની આ તસવીર લેવામાં આવી હતી.
લેન્ડર ઈમેજર કેમેરા (LIC) 4 દ્વારા બોર્ડ ચંદ્રયાન-3 પરથી 20મી ઓગસ્ટ,2023ના રોજ આ સુંદર તસવીર મોકલી હતી.
લેન્ડર પોઝીશન ડિટેક્શન કેમેરા (LPDC)એ 19મી ઓગસ્ટ,2023ના રોજ બોર્ડ ચંદ્રયાન-3 પરથી ચંદ્રની આ અદભૂત તસવીર મોકલી હતી.