મસાબા ગુપ્તાની ફીટનેસ જર્ની ઘણી પ્રેરણાદાયક છે, તેમના જેવી પરફેક્ટ ફીગર સૌ કોઈ મેળવવાં માંગે છે. તો ચાલો જાણીએ મસાબાના ફીટનેસનું રુટીન કેવું છે અને તેઓ ડાયેટમાં શું ખાય છે.
મસાબા ગુપ્તા દરેક દિવસે કસરત કરવા માટે ડેડીકેટેડ રહે છે, અને નિશ્ચત કરે છે કે તેઓ કસરત કરવાનું મીસ ના કરે. તેઓ અઠવાડિયાના 6 દિવસ લગભગ 45-60 મિનીટ સુધી કસરત કરે છે.
તેઓ વેઈટ લોસ માટે તેમની કસરતમા યોગા અને પીલાટે ચોક્કસથી કરે છે
તેમની આવી આકર્ષક ફીગર પાછળ ઈન્ટમીટંટ ફાસ્ટીગનું પણ મહત્વ છે. આમા મસાબા દિવસમાં માત્ર બે સમય જ જમે છે જે છે લંચ અને ડીનર
મસાબા તેમના ડાયેટમાં ઘરના ભોજનને જ પ્રાધાન્ય આપે છે, જે તેમને વધું હેલ્ઘી અને ફીટ રાખે છે.
મસાબા બ્રેકફાસ્ટમાં બે ઉત્તપમ, બે આપે અને એક કપ બ્લેક કોફી લે છે, લંચમાં તેઓ કઢી ભાત અને સાગ ખાવાનું પસંદ કરે છે. ડીનરમાં તેઓ પીત્ઝા અને રોટલી ખાય છે.