મારુતિ સુઝુકી ઈન્ડિયા ફુગાવાની અસર અને નિયમનકારી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી એપ્રિલથી વિવિધ મોડલની કિંમતોમાં ભાવ વધારો કરશે
આગામી મહિનાથી આ ભાવ વધારો કેટલો કરવામાં આવશે, તે અંગે કંપની તરફથી સ્પષ્ટતા કરવામાં આવી નથી.
કંપની ફુગાવાની સ્થિતિ તથા નિયમનકારી જરૂરિયાતોથી સર્જાયેલા દબાણને લીધે કંપનીએ આ ભાવ વધારો કરશે.
હોન્ડા કાર્સ, ટાટા મોટર્સ અને હિરો મોટોકોર્પ સહિતની કેટલીક કાર ઉત્પાદક કંપનીઓએ એપ્રિલ મહિનાથી કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી દીધી છે.