Sai Tamhankarનો કટ આઉટ ડ્રેસમાં ગ્લેમરસ અવતાર જોવા મળ્યો, બૉલ્ડ ફૉટોશૂટ વાયરલ


By Sanket Parekh05, Jan 2023 05:50 PMgujaratijagran.com

એક્ટ્રેસ સઈ તામ્હણકરે તાજેતરમાં કટ આઉટ ડ્રેસમાં બૉલ્ડ ફોટોશૂટ કરાવ્યો છે

ડીવાનો આ લેટેસ્ટ લુક ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે

સઈએ આ કટ આઉટ મિડી સાથે કેટ બો હેર કેરી કર્યાં છે, જે તેના લુકને ચાર ચાંદ લગાવે છે

એક્ટ્રેસ અવાર-નવાર પોતાના બોલ્ડ એન્ડ ગ્લેમરસ લુક સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે

મરાઠી એક્ટ્રેસ છાશવારે પોતાના હોટ લુક્સને લઈને સોશિયલ મીડિયામાં આગ લગાવે છે

For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM

Cricket Facts: આ પાંચ બેટ્સમેન સૌથી વધુ વખત ઝીરો પર આઉટ થયા છે