Cricket Facts: આ પાંચ બેટ્સમેન સૌથી વધુ વખત ઝીરો પર આઉટ થયા છે


By Manan Vaya05, Jan 2023 05:10 PMgujaratijagran.com

શ્રીલંકાનો પૂર્વ સ્પિનર મુથૈયા મુરલીધરન આ સૂચિમાં પ્રથમ સ્થાને છે

મુરલીધરન 59 વાર ઝીરો પર આઉટ થયો છે

વિન્ડીઝનો પેસર કર્ટની વોલ્શ 54 વાર ઝીરો પર આઉટ થયો છે

લિસ્ટમાં શ્રીલંકાનો સનથ જયસૂર્યા ત્રીજા સ્થાને છે

જયસૂર્યા 53 વાર ઝીરો પર આઉટ થયો છે

ગ્લેન મેકગ્રા આ સૂચિમાં ચોથા સ્થાને છે

મેકગ્રા 49 વાર ઝીરો પર પેવેલિયન ભેગો થયો છે

સ્ટુઅર્ટ બ્રોડ પણ 49 વખત શૂન્ય પર આઉટ થયો છે

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

ICC T20 Ranking: નવા વર્ષમાં પણ નંબર-1 SKY, Ishan અને Hooda પણ ચમક્યા