ICC T20 Ranking: નવા વર્ષમાં પણ નંબર-1 SKY, Ishan અને Hooda પણ ચમક્યા
By Manan Vaya
05, Jan 2023 04:54 PM
gujaratijagran.com
ICCએ હમણાં જ લેટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું છે, તેમાં ઈશાનથી લઈને સૂર્યની રેન્કિંગમાં સુધારો જોવા મળ્યો છે
ઈશાન કિશન T20 રેન્કિંગમાં 23મા સ્થાને પહોંચી ગયો છે
દિપક હુડાની પણ ટોપ-100માં એન્ટ્રી થઇ ગઈ છે
સૂર્યકુમાર યાદવે પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે
હાર્દિક પંડ્યા બોલર્સ રેન્કિંગમાં 76મા ક્રમે પહોંચી ગયા છે
વાનિંદું હસરંગા બોલર્સ રેન્કિંગમાં પ્રથમ સ્થાને યથાવત છે&
સમાચારથી સતત અપડેટ રહેવા &અહીં ક્લિક કરો.
Palak Sindhwaniએ શિમરી સાડીમાં વિખેર્યો જલવો, જુઓ ગ્લેમરસ તસવીરો
Explore More