કેરીને ફળોનો રાજા કહેવાય છે. તે પોષકતત્વોથી ભરપૂર હોય છે. આવો ગરમીમાં પીવાથી તેના ફાયદા વીશે જાણીએ.
આયરન, પોટેશિયમ, વિટામીન-એ, વિટામીન-સી, બીટા કેરોટીન.
કેરી એન્ટી ઓક્સીડેન્ટ્સની ભરપૂર હોવાથી ઈમ્યુનિટી વધારે છે.
કેરીમાં વિટામીન-એ અને કેરોટેનોયડ્સ હોવાથી તે આંખને સ્વસ્થ રાખે છે.
જો તમારે બ્લડ પ્રેશરની સમસ્યા છે તો કેરીનો રસ તમારા માટે ફાયદાકારક છે. કેરીમાં પોટેશિયમ હોવાથી તે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે.
કેરીનો રસ હ્રદય માટે ફાયદાકારક છે. તેનાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.
કેરી પાષતતંત્રને સારું રાખે છે. ગરમીમાં તે શરીરને હાઈડ્રેટેડ રાખે છે.