Malvika Mohananએ ક્રીમ કલરની કોટન સિલ્ક સાડીમાં આપ્યા હટકે પોઝ


By Kishan Prajapati20, Jan 2023 10:00 PMgujaratijagran.com

આ ફોટોમાં માલવિકા ખૂબ જ કાતિલ અદા આપી રહી છે અને પ્રિટી લાગી રહી છે.

માલવિકા આ ફોટોમાં ક્રીમ કલરની કોટન સિલ્ક સાડી અને વીનેક સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું છે.

એક્ટ્રેસે આ ફોટોમાં કાનમાં ગોલ્ડન ઝૂમકા અને હાથમાં બંગડી પહેરી છે.

ડીવાએ આ ફોટોમાં માથા પર બિંદી લગાવી છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ ફોટોમાં એક્ટ્રેસ અદા આપીને ખૂબ જ ગ્લેમરસ અને ગોર્જિયસ લાગી રહી છે.

માલવિકા ટ્રેડિશનલ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી&રહી છે.

Avneet Kaurએ પંજાબી સૂટમાં આપ્યા હટકે પોઝ