Avneet Kaurએ પંજાબી સૂટમાં આપ્યા&હટકે પોઝ


By Kishan Prajapati20, Jan 2023 08:33 PMgujaratijagran.com

અવનીત કૌરે હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર પંજાબી સૂટમાં તેનો બ્યૂટીફુલ લૂક શેર કર્યો છે.

ડીવા આ બ્લૂ &કલરના પટિયાલા સૂટમાં પ્રિટી લાગી રહી છે.

આ ઇન્ડિયન આઉટફિટમાં એક્ટ્રેસનો કાતિલ અંદાજ જોઈ ફેન્સ દિવાના થઈ ગયા છે.

ફેન્સ અવનીતના આ ફોટો પર કમેન્ટ સેક્શનમાં બ્યુટીફુલ, પ્રિટી, ફેબ્યુલસ લાગી રહી છે.

એક્ટ્રેસે આ ફોટો સાથે એક મસ્ત કેપ્શન લખ્યું છે. જેમાં લખ્યું છે કે, 'રંગ લગ્યા ઇશ્ક કા'

ડીવાનો આ નો ફિલ્ટર લૂક સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

બ્લેક ગાઉનમાં Nargis Fakhriએ બોલ્ડનેસની હદ વટાવી, કાતિલ અંદાજ પર ચાહકો ઓવારી ગયા