Malavika Mohananએ બેકલેસ ડ્રેસમાં આપ્યા હટકે પોઝ
By Kishan Prajapati
15, Jan 2023 03:30 PM
gujaratijagran.com
માલવિકા મોહનનો લેટેસ્ટ લૂક સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
માલવિકા મોહનન આ ફોટોમાં બોલ્ડ પોઝ આપી રહી છે.
સાઉથ એક્ટ્રેસ માલવિકા મોહનન તેની કાતિલ અદાથી ફેન્સને ઘાયલ કરી રહી છે.
માલવિકાએ કટઆઉટ ડ્રેસમાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.
માલવિકા મોહનન હોટનેસ મામલે બોલિવૂડ એક્ટ્રેસને ટક્કર આપે છે.
માલવિકા સોશિયલ મીડિયા પર તેના લૂકને લીધે ચર્ચામાં રહે છે.
શિયાળામાં આળસને દૂર ભગાડશે આ વસ્તુ,ડાયટમાં સામેલ કરો આ વસ્તુ
Explore More