બોલિવૂડની ફેમસ અને ફિટ અભિનેત્રી મલાઈકા અરોરા હંમેશા ચર્ચામાં બની રહે છે
બ્લેક લવર્સ મલાઈકાની આ ડિઝાઇનર બ્લેક સાડીને ટ્રાય કરી શકે છે
ફેસ્ટિવલ માટે અભિનેત્રીની આ બનારસી સાડી પરફેક્ટ છે
ફેસ્ટિવલ સિઝનમાં બધાથી અલગ દેખાવા માટે મલાઈકા અરોરાનો આ પિંક લહેંગો પણ ટ્રાય કરી શકાય છે
મલાઈકાની આ શિફોન સાડી તમારા લુકને સિંપલ અને સ્પેશિયલ બનાવી દેશે
હાલના સમયમાં સિક્વિન સાડીની ફેશન પણ ટ્રેન્ડમાં છે