શિલ્પા શેટ્ટીના 6 શાનદાર સાડી લુક, તમને ખૂબ જ પસંદ આવશે


By Vanraj Dabhi04, Sep 2023 05:14 PMgujaratijagran.com

બોલીવુડ ક્વીન

બોલિવુડની ફિટનેશ ક્વીન શિલ્પા શેટ્ટી એક્ટિંગ અને લુકના લાખો દિવાના છે.અભિનેત્રી તેના દરેક લુકથી તેના ચાહકોને પ્રભાવિત કરવાની એક પણ તક છોડતી નથી.

સાડી લુક

શિલ્પાની દરેક સાડી અદ્ભુત છે અને તે સાડીમાં અકર્ષક લાગે છે.આવી સ્થિતિમાં આજે અમે તમને તેનું સાડી કલેક્શન બતાવવા જઈ રહ્યા છીએ.

સિલ્ક સાડી

તાજેતરમાં અભિનેત્રીએ ફ્લોરલ પ્રિન્ટ એમ્બ્રોઇડરી સાડી સાથે સિલ્ક સાડીમાં તેનો ખૂબસૂરત લુક શેર કર્યો હતો.

ઇંડો વેસ્ટર્ન

અભિનેત્રી લાલ ઇન્ડો વેસ્ટર્ન સાડીમાં પરફેક્ટ વેડિંગ ગેસ્ટ લુક આપી રહી છે.

લાંબા બ્લાઉઝ

લાંબા બ્લાઉઝ લુક સાથે શિલ્પાની લાલ એમ્બ્રોઇડરી કરેલી સાડી એકદમ આકર્ષક છે, તમે આને કોઈપણ નાના ફંક્શનમાં પહેરી શકો છો.

લહેરિયા સાડી

શિલ્પાએ આ સિમ્પલ લહેરિયા સાડીને હેવી વર્ક કટ સ્લીવ્ઝ બ્લાઉઝ અને બેલ્ટ સાથે પહેરી છે.

ચમકદાર લુક

અભિનેત્રી આ સિલ્વર ચમકદાર સાડીમાં તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

સ્ટાઇલિશ લુક

આ સિમ્પલ સોબર પિંક સાડી સાથે શિલ્પાએ લાંબા વેલ્વેટ બ્લેઝર સાથે પોતાને સ્ટાઇલિશ લુક આપ્યો છે.

વાંચતા રહો

મનોરંજન સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

જવાનની અભિનેત્રી રિદ્ધિ ડોગરાના સેસી બ્લાઉઝ દરેક પ્રસંગ માટે શાનદાર લુક આપશે