હાલ મલાઈકા અરોરા ચર્ચામાં છે. ચર્ચાનું કારણ અર્જૂન કપુર નહીં બીજું છે.
તાજેતરમાં તે રાજસ્થા રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ જોવા ગઈ હતી.
મલાઈકા અરોરા રાજસ્થાન ટીમની જર્સીમાં જોવા મળી હતી.
મલાઈકા અરોરા સાથે દિગ્ગજ ક્રિકટર સંગાકારા પણ જોવા મળ્યો હતો બન્ને વચ્ચેની મિત્રતાને લઈને ચર્ચા થઈ રહી છે.
કુમાર સંગકારા હાલ રાજસ્થાન રોયલ્સના ડાયરેક્ટર છે. આ પહેલા અનેક સીઝનમાં તેઓ રાજસ્થાનના હેડ કોચ પણ રહી ચુક્યા છે.
મલાઈકા અરોરાએ ઈન્ટાગ્રામ પર આ સુંદર તસવીરો શેર કરી છે.