સ્ટાઈલિશ ડ્રેસ પહેરીને બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી મલાઈકા
By Gujarati Jagran
26, Mar 2023 03:27 PM
gujaratijagran.com
મલાઈકાએ પોતાના વાળ બાંધી રાખ્યા છે, તે ઘણી સુંદર લાગી રહી છે
મલાઈકાએ આઉટફિટ સાથે જવેલરીઝ પણ પહેરી છે
મલાઈકાના ફોટોઝ જોઈને એવું જરાય પણ નથી લાગતું કે તે 49 વર્ષની છે
મલાઈકાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ ગઈ છે, તેને 41 મિનિટમાં 12 હજાર લાઇક્સ
આ ફોટોઝ પર અર્જુન કપૂરે પણ લાઈક અને કમેન્ટ કરી છે
મલાઈકાએ તસવીર શેર કરીને કહ્યું કે, હું સેક્સીને પાછું લઈ આવી રહી છું
મલાઈકા અત્યારે અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે
સુંદરતા મામલે બોલીવુડ એક્ટ્રેસને પણ ટક્કર આપે છે સચિન તેંડુલકરની દીકરી
Explore More