કમળના બીજને મખાના કહેવામાં આવે છે. મખાનામાં મેગ્નેશિયમ, કેલ્શિયમ અને પ્રોટીન મળી આવે છે, તે ગ્લુટેન ફ્રી છે.
મખાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.તેની સાથે જ તે પુરુષોની ઘણી સમસ્યાઓ દૂર કરે છે.
આ હોર્મોનની ઉણપને કારણે પુરુષોને જાતીય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મખાનાનું સેવન કરવાથી ટેસ્ટોસ્ટોરોન હોર્મોનનું સ્તર વધે છે.
મખાનાનું સેવન કરવાથી શુક્રાણુઓની સંખ્યામાં વધારો થાય છે.
મખાનાના સેવનથી મસલ્સ બને છે. આ માટે તમારે વર્કઆઉટ પછીના આહારમાં મખાનાનો સમાવેશ કરવો પડશે.
મખાનાના યોનથી સેક્સ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે. આના સેવનથી નપુંસકતા દૂર થાય છે.
મખાનાનું નિયમિત સેવન કરવાથી પુરુષોની કામુકતા વધે છે.
તમે સૂતા પહેલા ગરમ દૂધ સાથે માખાનાનું સેવન કરી શકો છો.
તમે તમારા આહારમાં નાસ્તા તરીકે મખાનાને પણ સામેલ કરી શકો છો.