સમોસા એક એવી વાનગી છે જે દરેકને ખૂબ જ પસંદ આવે છે. મેદાના લોટમાં શેલમાં ભરેલા મસાલેદાર બટાકા ચટણી સાથે ખૂબ સ્વાદ લાગે છે.
સમોસા માત્ર બટાકાથી જ નહીં પરંતુ બીજી ઘણાં પ્રકારની ફિલિંગ સાથે પણ બનાવી શકાય છે. જે એકદમ સ્વાદિષ્ટ પણ લાગે છે.
આ સમોસામાં દહીં અને મસાલા ઉમેરીને મટનને ઝીણુ કરી કીમો બનાવી બનાવવામાં આવે છે. આ સમોસા એકદમ અનોખા છે અને તેનો સ્વાદમા પણ ટેસ્ટી લાગે છે.
ચીઝ ફિલિંગથી ભરેલા આ સમોસા એકદમ ટેસ્ટી છે. સમોસા ચીઝને મેશ કરીને, ડુંગળી અને મસાલા ઉમેરીને બનાવવી શકાય છે.
પિઝા અને સમોસાનું એક ખાસ મિક્ષર છે, જેને તમે ખાતી વખતે પણ આ ફ્યુઝનની મજા માણી શકો છો.
સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો. આવીજ અવનવી વાનગીઓ માટે વાચતા રહો ગુજરાતી જાગરણ.