તંદુરસ્ત રહેવા માટે શરીરમા બધા પોષકતત્વો હોવા જરૂરી છે. આપણા શરીરના વિકાસ માટે ઘણા પ્રકારના વિટામીન્સની અને મીનરલ્સની જરૂર હોય છે.
વિટામીન-D આપણી માંસપેશીઓ અને હાડકાઓ માટે જરૂરી છે. શરીરમાં વિટામીન-D ની ઉણપ હોવુ શરીર માટે સારુ નથી.
આ સ્ટોરીમા આપણે કેટલાક એવા ડ્રાય ફ્રુટ્સ વીશે જાણીશું જે તમારા શરીરમાં વિટામીન-Dની ઉણપ ક્યારે નહી થવા દે. ચાલો આગળ વિસ્તારથી જાણીએ.
વિટામીન-A, પોટેશિયમ અને ડાઈટરી ફાઈબર જેવા વિભીન્ન પોષકતત્વોથી ભરપૂર સુકા જરદાળુ વિટામીન-Dનો એક સારો સ્રોત છે. આને તમે શિયાળાના ડાયટમા સમાવેશ કરી શકો છો.
આ વિટામિન K અને પોટેશિયમ જેવા વિટામિન્સ અને ખનિજોનો સારો સ્ત્રોત છે.
કેલ્શિયમ, વિટામિન ડી અને ફોસ્ફરસથી ભરપૂર કિસમિસને પણ શિયાળાના ડાયેટમાં સામેલ કરી શકાય છે. તે આયર્ન અને ફાઈબરનો પણ સારો સ્ત્રોત છે.
ખજૂરમાં વિટામિન સી અને ડી મોટી માત્રામાં હોય છે, જે તેને શિયાળા માટે પકફેક્ટ બનાવે છે. તેને તમારા ડાયેટમા સામેલ કરવાથી તમારા શરીરને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.
સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો. હેલ્થ સંબધિત આવી જ જાણકારી માટે વાચતા રહો ગુજરાતી જાગરણ.