કઢી પત્તા અને બીટમાં વિટામિન સી, એન્ટિ ઓક્સિડેન્ટ, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફોરસ અને નિકોટિનિક એસિડ હોય છે.
ડેન્ડ્રફ, વાળ ખરવા, ડ્રાઇ અને ફ્રિજી હેરથી છૂટકારો મેળવવા માટે બીટ અને કઢી પત્તાનો ઉપયોગ કરવો.
બીટ અને કઢી પત્તાના ઉપયોગથી વાળનો ગ્રોથ વધે છે સાથે જ સ્કેલ્પ મજબૂત બને છે.
કઢી પત્તા અને બીટ લગાવવાથી સ્કેલ્પ અને ડ્રાઇનેસની સમસ્યા દૂર થાય છે.
બીટ અને કઢી પત્તાની પેસ્ટને સ્કેલ્પમાં લગાવવાથી ડેન્ડ્રફ દૂર થાય છે અને વાળ સ્વસ્થ બને છે.
બીટ અને કઢી પત્તાની પેસ્ટ વાળને સમયથી પહેલાં સફેદ થતાં બચાવે છે.