કઢી પત્તા અને બીટથી વાળને બનાવો સ્ટ્રોંગ અને ચમકદાર


By hariom sharma06, Mar 2023 04:35 PMgujaratijagran.com

પોષકતત્ત્વ

કઢી પત્તા અને બીટમાં વિટામિન સી, એન્ટિ ઓક્સિડેન્ટ, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફોરસ અને નિકોટિનિક એસિડ હોય છે.

ઘણી સમસ્યા દૂર થશે

ડેન્ડ્રફ, વાળ ખરવા, ડ્રાઇ અને ફ્રિજી હેરથી છૂટકારો મેળવવા માટે બીટ અને કઢી પત્તાનો ઉપયોગ કરવો.

વાળનો ગ્રોથ વધારો

બીટ અને કઢી પત્તાના ઉપયોગથી વાળનો ગ્રોથ વધે છે સાથે જ સ્કેલ્પ મજબૂત બને છે.

ડ્રાઇનેસ દૂર કરશે

કઢી પત્તા અને બીટ લગાવવાથી સ્કેલ્પ અને ડ્રાઇનેસની સમસ્યા દૂર થાય છે.

ડેન્ડ્રફ દૂર કરશે

બીટ અને કઢી પત્તાની પેસ્ટને સ્કેલ્પમાં લગાવવાથી ડેન્ડ્રફ દૂર થાય છે અને વાળ સ્વસ્થ બને છે.

વાળ સફેદ થતાં બચાવે છે

બીટ અને કઢી પત્તાની પેસ્ટ વાળને સમયથી પહેલાં સફેદ થતાં બચાવે છે.

પાર્ટનર સાથે ઝઘડો કરવાથી તણાવ વધે તો કરો આ 7 ઉપાય