મેંદા વગર મગદાળ, ઘઉ,ચોખાના લોટની ફરસી પુરી ઘરે બનાવી શકો છો, નોંધી લો ફરસી પુરીની યુનિક રેસીપી.
ઘઉંનો લોટ, મગની દાળ, લીલા મરચા, આદુ, તલ, ઘી અને તેલ, મકાઈનો લોટ, ચોખાનો લોટ, અજમો, જીરું, મીઠું, પાણી.
સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ ચાળી તેમા અજમો, જીરું, તલ, અને મીઠું નાખી મિક્સ કરી લો.
હવે તેમાં થોડું તેલ અને પાણીન નાખીને લોટ બાંધીને તેને ઢાંકીને 30 મિનીટ સેટ થવા દો.
હવે લોટને ફરીથી મસળીને નાના નાના લૂઆ બનાવીને પાતળી પુરી વણી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં પુરીને ક્રિસ્પી તળી લો.
તૈયાર છે મગદાળની યુનિક ફરસી પુરી તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.