હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઈના કોઈ દેવને સમર્પિત હોય છે. તેવામાં હિન્દુ ધર્મમાં સોમવારનું વિશેષ મહત્વ હોય છે
ભોલેનાથને પ્રસન્ન કરવા તમે કેટલીક વસ્તુનું દાન કરી શકો છો.
સોમવારના દિવસે ચોખાનું દાન કરવાથી ભગવાન શંભુ ખૂબ ખુશ થાય છે
ભોલેનાથને દૂધથી અભિષેકની સાથે થોડા દૂધનું દાન પણ કરવું જોઈએ.
સોમવારના દિવસે સફેદ વસ્ત્રનું ખૂબ મહત્વ હોય છે, તેથી આ દિવસે સફેદ કપડા પહેરવા ખૂબ શુભ ગણાય છે.
સોમવારના દિવસે કોઈ વ્યક્તિને રુદ્રાક્ષનું દાન કરી શકો છો.