નવા વર્ષમાં બનાવો Financial Plan


By Jignesh Trivedi04, Jan 2023 10:02 PMgujaratijagran.com

ગોલ કરો નિર્ધારિતFinancial Plan બનાવતી વખતે Financial Goal નિર્ધારિત કરો.

બજેટ બનાવોપોતાના બજેટનું એનાલિસિસ કરો અને રોકાણ માટે એક નિશ્ચિત એમાઉન્ટ નક્કી કરો.

રિસ્ક લેવાની ક્ષમતાનું આંકલન કરોતમે કેટલું રિસ્ક લઈ શકો છો, તેના બદલામાં કેટલું રિટર્ન ઈચ્છો છો તે સમજવું ઘણું જ જરૂરી છે.

પોતાના રોકાણને કરો DIVERSIFYપોતાના ગોલને પ્રાપ્ત કરવા માટે એક રોકાણ પર નિર્ભર ન રહો.

Health Tips: વજન ઓછું કરવા દરરોજ ખાવ આ શાકભાજી