Health Tips: વજન ઓછું કરવા ખાવ આ શાકભાજી


By Kishan Prajapati04, Jan 2023 09:41 PMgujaratijagran.com

મૂળામાં ઓછી કેલેરી હોય છે. મૂળા ખાવાથઈ તમને વજન ઓછું કરવામાં સહાયતા મળી શકે છે.

એક્સપર્ટ મુજબ પાલક નિયમિત ખાવાથી શરીરની ચરબીમાં ઘટાડો થાય છે.

ફુલાવરમાં કેલેરી સૌથી ઓછી હોય છે. ફુલાવર ખાવાથી પેટની ચરબી ઓછી થાય છે.

શિમલા મિર્ચનું નિયમિત સેવન કરવાથી વજન ઓછું થાય છે.

દૂધીમાં ભરપૂર માત્રામાં ફાયબર હોય છે. દૂધી ખાવાથી વજન ઓછું&થાય છે.

લીલા વટાણા ખાવાથી શરીરની ચરબી ઓછી થાય છે.

દરરોજ બીટ ખાવાથી શરીરની ચરબી ઓછી થાય છે.

દરરોજ બીટ ખાવાથી શરીરની ચરબી ઓછી થાય છે.

શિયાળામાં વધુ ઉંઘ આવે તો ટ્રાય કરો આ ટિપ્સ