Makar Sankranti 2023: &આ રાશિઓ માટે શુભ રહેશે મકર સંક્રાંતિ


By AkshatKumar Pandya11, Jan 2023 12:00 PMgujaratijagran.com

મકર સંક્રાતિ પહેલા 13 જાન્યુઆરીએ મંગળ ગ્રહ વૃષભ રાશિમાં માર્ગી થશે અને બુધ ગ્રહ ધનુ રાશિમાં ઉદય થશે.મકર સંક્રાંતિનું મહત્વ

આ સમયગાળા દરમિયાન તમે કાર્ય પ્રત્યે ઉત્સાહિત રહેશો. વાણીનો ઉપયોગ સંભાળીને કરવો. નોકરીમાં ફેરફારની શક્યતાઓ છે.મેષ રાશિ

વેપારમાં કોઈ લાભ મળવાના સંકેત છે. પરિણામ મેળવવા મહેનત ખૂબ કરવી પડશે. ઘર-પરિવારમાં કોઈ પ્રસંગ આવશે. નોકરીમાં પ્રમોશન થશે.મિથુન રાશિ

આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. સુખ સુવિધાઓનો વિસ્તાર થશે. કોઈ અજાણ્યો વ્યક્તિ લાભ કરાવશેકર્ક રાશિ

ધાર્મિક કાર્યોમાં સામેલ થશો. પરિવારના સભ્યો સાથે સમય વિતાવશો. દાંપત્યજીવન શુભ રહેશે.તુલા રાશિ

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

Golden Globe Awards 2023 માં 'RRR' ની ટીમનો શાનદાર રેડ કાર્પેટ લુક