Golden Globe Awards 2023 માં 'RRR' ની ટીમનો શાનદાર રેડ કાર્પેટ લુક
By Dharmendra Thakur
11, Jan 2023 11:53 AM
gujaratijagran.com
ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2023માં ફિલ્મ RRRના ગીત નાટૂ-નાટૂને બેસ્ટ સોંગનો એવોર્ડ મળ્યો છેબેસ્ટ સોંગ
એવોર્ડ ફંક્શન દરમિયાન એક્ટર રામ ચરણનો લુક ફેન્સને સૌથી વધારે ગમ્યોરામ ચરણ
Jr NTR નો પણ બ્લેક સૂટમાં રેડ કાર્પેટ લુક દરેકના દિલો પર છવાયોJr NTR
ફિલ્મના ડાયરેક્ટર રાજામૌલીના ડાયરેક્શનની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે. તેમનો ઇન્ડિયન લુક પણ રેડ કાર્પેટ પર છવાઇ ગયોરાજામૌલી
ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2023માં RRRની સંપૂર્ણ ટીમ બ્લેક આઉટફિટમાં જોવા મળીબ્લેક થીમ
માર્ચ 2022માં રિલીઝ થયેલી ફિલ્મ RRR એ બોક્સ ઓફિસ પર 1200 કરોડની છપ્પર ફાડ કમાઇ કરી છેRRR
આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટેALL PHOTO CREDIT: INSTAGRAM
શિયાળામાં આ ડાયફ્રુટ્સ ખાઓ અને તંદુરસ્ત રહો
Explore More