Makar Sankranti 2023: મકરસંક્રાતિના દિવસે કરો આ કાર્ય
By AkshatKumar Pandya
14, Dec 2022 05:04 PM
gujaratijagran.com
14 જાન્યુઆરીની રાતે 8.01 વાગે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે
મકરસંક્રાતિના દિવસે પાણીમાં તલ અને ગંગાજળ નાખીને સ્નાન કરવું જોઈએ. આમ કરવાથી કુંડળીના દોષો દૂર થાય છે
આ દિવસે દાન-પુણ્ય કરવાનું વિશેષ મહત્વ છે. ગરીબોને દાન કરવું
આ દિવસે તલ-ગોળ ખાવાની પરંપરા છે, જે શુભ માનવામાં આવે છે
આ દિવસે સૂર્ય દેવને જળ અર્પણ કરવું જોઈએ
સમાચારોથી સતત અપડેટ રહેવા માટે અહીં ક્લિક કરો
વિન્ટેજ કાર સાથે 'દંગલ ગર્લ' ફાતિમા સના શેખે બેકલેસ ડ્રેસમાં આકર્ષક પોઝ આપ્યા
Explore More