વિન્ટેજ કાર સાથે 'દંગલ ગર્લ' ફાતિમા સના શેખે બેકલેસ ડ્રેસમાં પોઝ આપ્યા
By Sanket Parekh
14, Dec 2022 04:41 PM
gujaratijagran.com
વર્ષ-2016માં આવેલી 'દંગલ' ફિલ્મની ગીતા ઉર્ફે ફાતિમાનો ન્યૂ લુક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે
લેટેસ્ટ તસવીરોમાં અભિનેત્રી સુંદર લાગી રહી છે. ફેન્સની સાથે બૉલિવૂડ સેલેબ્સ પર તેના ફોટો પર કોમેન્ટ કરી રહ્યાં છે
અભિનેત્રી ઑફ વ્હાઈટ કલરનો એમ્બ્રોયડરી ટૉપ અને પ્લાજો કેરી કર્યો છે.
ફાતિમાના આ બેક પોઝે ફેન્સનું ધ્યાન તેના તરફ ખેંચ્યુ છે
અભિનેત્રીએ લુક્સ સાથે ન્યૂડ મેકઅપ કર્યો છે અને ઑપન હેર રાખ્યો છે
અભિનેત્રીએ લુક્સ સાથે ન્યૂડ મેકઅપ કર્યો છે અને ઑપન હેર રાખ્યો છે
ફાતિમા સના શેખે વિન્ટેજ કાર સાથે શાનદાર પોઝ આપ્યા છે. કાર તેની તસવીરોને વધારે આકર્ષક બનાવી રહી છે.&
સમાચારથી સતત અપડેટ રહેવા ક્લિક કરો
Kiara Advani ની 7 થાઇ હાઇ સ્લિટ ડ્રેસ છે પાર્ટી પરફેક્ટ
Explore More