માહિરા ટીવી અને રીયાલિટી શોની ફેમસ સ્ટોરી છે. માહિરા કુંડલી ભાગ્ય અને બિગ બોસ જેવા શોમા કામ કરી ચૂકી છે. આ સાથે માહિરા ઘણા મ્યુઝિક વિડીયોમા પણ નજર આવી ચૂકી છે.
આ દિવસોમા માહિરા સોશિયલ મિડીયા પર ઘણો હોટનેસનો જાદુ વિખેરતી નજર આવી રહી છે. તેનો દરેક લૂક ખૂબ જ બોલ્ડ હોય છે.
આજે આપણે માહિરાના સેસી બ્લાઉજ કલેક્શન વિશે વાત કરવાના છીએ. જે છોકરીઓ પર ખૂબ જ સુંદર લાગે છે.
ફ્લોરલ પ્રિન્ટની સાથે માહિરાનો હેક્સાગોન ડીપનેક બ્લાઉજ ડિઝાઈન ખૂબ જ દેખાવમા આકર્ષક લાગે છે.
છોકરીઓ ડીપ વી નેક ડિઝાઈન બ્લાઉજ પહેરી શકે છે, જે ખૂબ જ સ્માર્ટ લૂક આપે છે.
જો તમે ઈચ્છો તો માહિરાની જેમ જ લાંબી બાયો વાળો ડીપનેક બ્લાઉજ ડિઝાઈન પહેરી પોતાને આકર્ષક લૂક આપી શકો છો.
જો તમને માહિરાના બ્લાઉજ પસંદ આવ્યા હોય તો ત્યાથી તમે આઈડિયા લઈને પોતાને પણ ગ્લેમરસ લૂક આપી શકો છો.