સ્ટાઇલિશ લુક સાથે 15મી ઓગસ્ટ 2024ના દિવસે Mahindra Thar Roxx લોન્ચ થશે


By Vanraj Dabhi14, Aug 2024 04:10 PMgujaratijagran.com

મહિન્દ્રા થાર રોક્સ

Mahindra Thar Rocks ભારતીય બજારમાં લોન્ચ કરવા માટે તૈયાર છે

ફિચર્સ

થાર રોક્સ કારમાં તમને ઘણી શાનદાર સુવિધાઓ મળશે.

ડ્યુઅલ સ્ક્રીન

આ થાર કારમાં તમને 10.25-ઇંચની ડ્યુઅલ સ્ક્રીન લગાવેલ મળશે.

સનરૂફ

આ થાર રોક્સમાં પેનોરેમિક સનરૂફ સાથે 360 ડિગ્રી કેમેરા ફીચર મળશે.

ફ્યુઅલ

નવી થાર ડીઝલ અને પેટ્રોલ બંને એન્જિન સાથે આવશે.

ADAS લેવલ 2

આ કોમ્પેક્ટ SUVમાં ADAS લેવલ 2 ફીચર થવાની અપેક્ષા છે

પાછળ AC વેન્ટ્સ

થાર રોક્સમાં રિયર AC વેન્ટ્સ પણ મળી શકે છે.

આર્મરેસ્ટ

કારમાં આગળ અને પાછળના આર્મરેસ્ટ પણ આપવામાં આવી શકે છે.

6 એરબેગ્સ

થારમાં સુરક્ષા માટે 6 એરબેગ્સ પણ આપવામાં આવી શકે છે.

શું વિમાન પર વીજળી પડે કે નહીં? જાણો