ઘણા લોકોને મનમાં એ પ્રશ્ન થતો હોય છે કે શું વિમાન પર વીજળી પડી શકે કે નહીં?
વિમાન હમેશા વાદળોની વચ્ચેથી પસાર થતું હોય છે, તેથી વીજળી પડવાનો ખતરો રહે છે. NOAAના જણાવ્યા અનુસાર, યાત્રી વિમાન પર વર્ષમાં એક કે બે વખત વિજળી પડે છે.
જો વિમાન પર વીજળી પડે તો તેને નુકશાન થતું નથી.
બકૌલ બીબીસી, વિમાન ઉપર કુદરતી વીજળીથી બચાવે છે.
જ્યારે વિમાન પર વીજળી પડે છે તો તેની ઉપર થઈને પાછી જતી રહે છે, વિમાન બનાવતી વખતે તેને નુકશાન ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે.
વિમાનને બધી રીતે તપાસ કર્યા પછી જ તેને આકાશમાં ઉડાડવા માટેની પરવાનગી મળે છે.
વિમાનની તમામ ટેકનોલોજીના સાધન અને ફ્યુઅલની ટાંકી પણ સુરક્ષિત રહે છે.
જ્યારે વિમાન ઉપર વીજળી પડે ત્યારે તેનો ઝટકાની અનુભુતિ થાય છે, પરંતુ યાત્રિકોને કોઈ નુકશાન થતુ નથી.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વદુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.