Mahamrityunjaya Mantra Benifits: મહામૃત્યુંજય મંત્રથી મળે છે આ ફાયદા


By Akshat Pandya16, Feb 2023 03:37 PMgujaratijagran.com

મહામૃત્યુંજયથી થાય છે તમામ દોષનો નાશ

આ મંત્રનો જપ કરવાથી કુંડળીના દોષ જેવાંકે માંગલિક દોષ, નાડી દોષ, કાલસર્પ દોષ, ભૂત-પ્રેત દોષ, દુ: સ્વપ્ન, ગર્ભનાથ, સંતાનબાધા જેવા ઘણા દોષો નાશ પામે છે.

લાંબી ઉંમર

જે પણ જાતકને લાંબી ઉંમર સુધી જીવવું હોય તો નિયમિતપણે આ મંત્રનો જાપ કરવો જોઇએ. આ મંત્રથી ક્યારેય અકાળ મૃત્યુ થતું નથી.

આરોગ્ય

આ મંત્ર બીમારીઓનો નાશ કરે છે. ભગવાન શિવને મૃત્યુના દેવતા પણ કહેવામાં આવે છે. આ મંત્ર જપવાથી રોગોનો નાશ થાય છે અને મનુષ્ય નિરોગી બને છે.

સંપત્તિની પ્રાપ્તિ

જે પણ વ્યક્તિને ધન-સંપત્તિ પામવાની ઈચ્છા હોય તેને મહામૃત્યુંજય મંત્રના પાઠ કરવા જોઇએ.

યશની પ્રાપ્તિ

આ મંત્રનો જાપ કરવાથી મનુષ્યને સમાજમાં ઉચ્ચ સ્થાન મળે છે.

MahaShivratri 2023: આ પાંચ વસ્તુઓ વાસી હોવા છતાં પણ ભગવાનને અર્પણ કરી શકો છો