Maha Shivaratri: શિવરાત્રિના વ્રતમાં આ વાતનું ધ્યાન રાખો


By Kishan Prajapati12, Feb 2023 07:53 PMgujaratijagran.com

વ્રતમાં ફળનું સેવન

મહાશિવરાત્રિના વ્રતમાં ફળનું સેવન કરી શકાય છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

શિવરાત્રિમાં ઠંડાઈ પી શકાય છે

શિવરાત્રિના દિવસે દૂધમાંથી બનાવેલી ઠંડાઈ પી શકાય છે. જેમાં કેલ્શિયમ અને પ્રોટીન હોય છે. જે પેટ માટે ફાયદાકારક છે.

વ્રતમાં કરો સાત્વિક ભોજન

શિવરાત્રિના વ્રતમાં સાત્વિક ભોજન કરવું જોઈએ. સિંઘોડા અથવા કટ્ટૂના લોટની પુરી ખાઈ શકાય છે.

લસણ-ડુંગળીનું સેવન ના કરવું

મહાશિવરાત્રિનું વ્રત કરો કે ના કરો પણ, આ દિવસે લસણ અને ડુંગળીનું સેવન કરવું નહીં.

સિંધા મીઠાનો ઉપયોગ

જો વ્રત કર્યું હોત તો સફેદ મીઠાંનું સેવન ના કરવું. જોકે, સિંધા મીઠાનો ઉપયોગ કરી શકાય છે.

તળેલું ખાવું નહીં

ઉપવાસમાં તળેલું ખાવું નહીં. તેનાથી પેટમાં દુખાવો, ગેસ અને અપચા જેવી સમસ્યા થઈ શકે છે.

વ્રતમાં ના કરે આ વસ્તનું સેવન

નોનવેજ અથવા ઇંડાના વ્રત દરમિયાન ખાવા નહીં. દારૂનું પણ સેવન કરવું નહીં.

સમાચારથી સતત અપડેટ રહેવાં જોતાં રહો ગુજરાતી જાગરણ.

શાર્ક ટેન્ક ઈન્ડિયા સિઝન-2ના સૌથી ધનિક જજ પર નાંખો એક નજર