સોમવારના દિવસે તમારે સફેદ રંગના કપડાં પહેરવા જોઈએ.
મંગળવારના દિવસે તમારે લાલ રંગના કપડાં પહેરવા જોઈએ.
બુધવારના દિવસે તમારે લીલા રંગના કપડાં પહેરવા જોઈએ.
ગુરુવારના દિવસે તમારે પીળા રંગના કપડાં પહેરવા જોઈએ.
શુક્રવારના દિવસે તમારે લાલ અથવા સફેદ રંગના કપડાં પહેરવા જોઈએ.
શનિવારના દિવસે તમારે કાળા રંગના કપડા પહેરવા જોઈએ.
રવિવારના દિવસે તમારે લાલ રંગના કપડાં પહેરવા જોઈએ.